ગુજરાત સરકારના માર્ગદર્શનમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા ચોટીલા ડુંગર તળેટીએ ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.